વિધ્નહર્તા દેવ ઓ ગણેશ દેવા દયાળુ .. વિધ્નહર્તા દેવ ઓ ગણેશ દેવા દયાળુ ..
નામસ્મરણથી કિસ્મત બદલે છે .. નામસ્મરણથી કિસ્મત બદલે છે ..
ધન્ય ઘડી આજની દાદા મળ્યા રે .. ધન્ય ઘડી આજની દાદા મળ્યા રે ..
રાત દિવસ જોયા વગર જય ગણેશ રટતા જઈએ... રાત દિવસ જોયા વગર જય ગણેશ રટતા જઈએ...
સાથે શુભ લાભ ને ઝટ લેતાં આવજો રે .. સાથે શુભ લાભ ને ઝટ લેતાં આવજો રે ..
સમય અઘરો ચાલે છે ગણેશ દેવા ... સમય અઘરો ચાલે છે ગણેશ દેવા ...